અહિ લર્નિંગ આઉટકમ્સ ની કેટલીક મહત્વની પીડીએફ ફાઈલો મુકી છે. જે ને ડાઉનલોડ કરી તેનો આપના બાળકોને લાભ આપશો.
LEARNING OUTCOMES
VANDE GUJARAT TIME TABLE AUGUST 2017
મિત્રો
વંદે ગુજરાત ચેનલ પર ખુબ જ રસપ્રદ રીતે વિવિધ એકમો નુ શિક્ષણકાર્ય કરવામા આવે છે. અહિ આપણે માત્ર બાળકોને આ સુવિધા પુરી પાડવાની છે. અને તેના થકી આપનો કાર્યભાર તો ઓછો થશે જ .
સાથે સાથે બાળકોમા પણ અદભૂત પરિણામ જોવા મળશે.
આશા છે કે મારી આ પોસ્ટ આપ સૌને ખુબ ઉપયોગી થાય.
⇩⇩