NMMS

  
મેરિટમા આવવા ઈચ્છ્તા nmms ના વિધ્યાર્થીઓએ આ ટાઈમટેબલ અવશ્ય ફોલો કરવુ

NMMS SAT શાળાકીય  યોગ્યતા કસોટીની તૈયારી કરાવતા વિડિયો જોવા માટે 



ક્રમ

વિડીયો જોવા પ્રકરણના નામ પર click કરો

વિડીયો જોવા play button  પર click કરો


ONLINE TEST માટે નીચે દિવસ પર CLICK કરો

1

સંખ્યાશ્રેણી ભાગ-1


2

સંખ્યાશ્રેણીભાગ-2

3

સંખ્યાશ્રેણી ભાગ-3

4

સંખ્યાશ્રેણી ભાગ-4

5

અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ભાગ-1


6

અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ભાગ-2

7

અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ભાગ-3

8

શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો


9

મિશ્રણ શ્રેણી


10

અંગ્રેજી મૂળાક્ષરોને યોગ્ય ક્રમમા ગોઠવવા


11

અંગ્રેજી મૂળાક્ષરોમાં અળગા પડતું જુથ ઓળખો


12

ચિન્હો બદલીને સાદુરૂપ આપો


13

ગુજરાતી શબ્દ સંબંધ ઘટાયક પ્રશ્નો


14

અલગ પડતો શબ્દ શોધો


15

અલગ પડતી શબ્દ જોડ


16

ગુજરાતી મહાશબ્દ


17

સાંકેતિક ભાષા( આવેજીકરણ)


18

ઉંચુનીચુ અને નાનુ મોટુ ન્ક્કિ કરવુ. ભાગ-1


19

ઉંચુનીચુ અને નાનુ મોટુ ન્ક્કિ કરવુ. ભાગ-2

20

કેલેન્ડર આધારિત પ્રશ્નો ભાગ-1


21

કેલેન્ડર આધારિત પ્રશ્નો ભાગ-2


22

કેલેન્ડર આધારિત પ્રશ્નો ભાગ-3

23

કેલેન્ડર આધારિત પ્રશ્નો ભાગ-4

24

લોહીના સંબંધો નક્કિ કરવા. ભાગ-1


25

લોહીના સંબંધો નક્કિ કરવા. ભાગ-2


26

દિશા અને અંતર આધારિત પ્રશ્નો


27

અલગ પડતી આકૃતિ શોધો


28

ગાણિતિક વિષષ્ટ પ્રશ્નો


29

સાંકેતીકરણ (અવેજીકરણભાગ-2)


30

ઉમર આધારિત કોયડા


31

અંગ્રેજી શબ્દનિર્માણ ભાગ-1


32

અંગ્રેજી શબ્દનિર્માણ ભાગ-2

 

33

અંગ્રેજી શબ્દનિર્માણ ભાગ-3

34

NMMS 2017-18 પેપર (180 marks)


એક્ત્રીસમો અને બત્રીસમો દિવસ

35

NMMS 2018-19 પેપર(180 marks)


તેત્રીસમો અને ચોત્રીસમો દિવસ

36

NMMS 2019-20 પેપર(180 marks)


પાત્રીસમો દિવસ






સુચનો:        (1) આ વિડીયો  છેલ્લી  કોલમમા આપેલ તારીખ પ્રમાણે જોશો તો વધુ સારુ પરિણામ પ્રાપ્ત થશે.

(2) એક સમયે એક વિડીયો સંપુર્ણ જોઈ લેવો . એક જ વિડીયોને ટુક્ડે ટુક્ડે કરીને જોવુ અથવા અધુરો જોવો નહિ.

(3) દરેક ભાગના વિડીયો તેમજ દરેક પ્રશ્નો એક્બીજાથી અલગ હોઈ પ્રત્યેક વિડીયો જોવો જરુરી છે.

(4) વિડીયો જોવાનો પ્રથમ રાઉંડ પુરો થયા પછી પુનરાવર્તન સ્વરુપે આપ બીજો અને ત્રીજા રાઉન્ડમા વિડીયો જોઈ શકો છો તેમા દિવસ કે સમયનુ કોઈ બંધન નથી.

          (5) કોઈપણ વિડીયો જોઈ લીધા પછી નોટબૂકમા તેનુ અનુકાર્ય કરવુ ખુબ જરુરી છે.

(6) આપ વિડીયો જોયા બાદ તેની બાજુમા PDF ફાઈલની લિંક આપેલ છે. તે ઑપન કરી પ્રેકટીસ કરવાની રહેશે.

(7) આ વિડીયોની ચેનલ પર આપને સતત નવા અપડેટ મળતા રહેશે. માટે અહિ ક્લિક કરી ચેનલને subscribe કરશો.



18 ટિપ્પણીઓ:

  1. National achivement survey 2021 ni pariksha ni taiyari mate pan video moklo ne

    જવાબ આપોકાઢી નાખો