JNV

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા કોર્ષ શરૂ કરતાં પહેલા કેટલીક માહિતીથી વાકેફ થવું જરૂરી છે. 

👉 દરેક પ્રશ્ન માટે ચાર સંભવિત ઉત્તર આપેલા હોય છે. જેમાં ફક્ત એક જ ઉત્તર સાચો હોય છે. પરિક્ષાર્થીઓએ સાચા ઉત્તરનું ચયન કરી તેના સંબંધિત ગોળાને કાળો કરવાનો છે. ઉદાહરણ જો પ્રશ્ન 37 માં તમારો ઉત્તર (C) છે તો આપેલા પ્રમાણે (C) ગોળાને કાળો કરો. 
👉પરીક્ષામાં કાળી અથવા ભૂરી બોલપોઇન્ટ પેન વાપરવી. પેન્સિલ વાપરવી નહીં. 
👉પરીક્ષાનો સમય 2 કલાકનો હોય છે. 
👉નીચે આપેલા પ્રમાણે 100 અંકના 80 પ્રશ્નો હોય છે. જેના વાંચન માટે વધારાની 15 મિનિટ આપવામાં આવે છે. 

કસોટીનો પ્રકાર

વિભાગ

પ્રશ્નોની સંખ્યા

અંક

માનસિક યોગ્યતા કસોટી

વિભાગ - I

1-40 = 40 પ્રશ્નો

50

અંકગણિત કસોટી

વિભાગ - II

41-60 = 20 પ્રશ્નો

25

ભાષા કસોટી

વિભાગ - III

61-80 = 20 પ્રશ્નો

25

કુલ અંક

80

100

👉બધા જ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે . દરેક અંક સમાન ગુણ ધરાવે છે. 
👉કોઈપણ પ્રકારનું નકારાત્મક માર્કિંગ કરવામાં નહીં આવે. 
👉 નીચેના કોષ્ટકમાં પ્રકારણના નામની સામે યૂટ્યુબસ ના સિમ્બોલ પર ક્લિક કરવાથી વિડિયો જોઈ શકશે અને ગૂગલ ફોર્મ પર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે. 
👉સંપૂર્ણ વિડિયો જોવાની ટેવ પાડવી અને દરેક ટેસ્ટ આપવાની રહેશે. 

ક્રમ

વિભાગ

પ્રકરણનું નામ

વિડિયો લિન્ક

ટેસ્ટ લિન્ક

1

માનસિક યોગ્યતા કસોટી

 અલગ આકૃતિ

2

માનસિક યોગ્યતા કસોટી

 સમરૂપ આકૃતિ 

3

માનસિક યોગ્યતા કસોટી

 ગાયબ ભાગ શોધો 

4

માનસિક યોગ્યતા કસોટી

 શ્રેણી આકૃતિનું ચયન 

5

માનસિક યોગ્યતા કસોટી

 સમસંબંધ આકૃતિનું ચયન 

6

માનસિક યોગ્યતા કસોટી

 ભૌમિતિક રચના પૂર્તિ કરો. 

7

માનસિક યોગ્યતા કસોટી

 દર્પણ આકૃતિ 

8

માનસિક યોગ્યતા કસોટી

 પેપર ફોલ્ડિંગ અને કટિંગ આકૃતિ 

9

માનસિક યોગ્યતા કસોટી

 કાલ્પનિક અખંડ આકૃતિની ગોઠવણી 

 

10

માનસિક યોગ્યતા કસોટી

 અખંડ આકૃતિમાં છુપાયેલી પ્રશ્ન આકૃતિ 

 

11

ગણિત વિભાગ

 

 

12

ગણિત વિભાગ

 

 

13

ગણિત વિભાગ

 

 

14

ગણિત વિભાગ

 

 

15

ગણિત વિભાગ

 

 

16

ગણિત વિભાગ

 

 

17

ગણિત વિભાગ

 

18

ગણિત વિભાગ

 

 

19

ગણિત વિભાગ

 

 

20

ગણિત વિભાગ

 

 

21

ગણિત વિભાગ

 

 

22

ગણિત વિભાગ

 

 

23

ગણિત વિભાગ

 

 

24

ગણિત વિભાગ

 

 

25

ગણિત વિભાગ

 

 

26

ગણિત વિભાગ

 

27

ભાષા વિભાગ

 

 

28

ભાષા વિભાગ

 

29

ભાષા વિભાગ

 

 

30

ભાષા વિભાગ

 

 

31

ભાષા વિભાગ

 

32

ભાષા વિભાગ

 

 

33

ભાષા વિભાગ

 

34

ભાષા વિભાગ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


જવાહર નવોદયનાં છેલ્લા પાંચ વર્ષના પેપર DOWNLOAD કરવા અહી CLICK કરો.









જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવતા આ વિડીયો ટૂંક સમયમાં મૂકવામાં આવશે.

youtube પર જવાહર નવોદય પ્રવેશ પરિક્ષાના વિડિયો જોવા અમારી youtube ચેનલને subscribe કરો.

COMING SOON


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો