DECEMBER ૨૦૧૭ નુ વંદે ગુજરાતનુ ટાઈમ ટેબલ

મિત્રો
વંદે ગુજરાત ચેનલ પર ખુબ જ રસપ્રદ રીતે વિવિધ એકમો નુ શિક્ષણકાર્ય કરવામા આવે છે. અહિ આપણે માત્ર બાળકોને આ સુવિધા પુરી પાડવાની છે. અને તેના થકી આપનો કાર્યભાર તો ઓછો થશે જ .
સાથે સાથે બાળકોમા પણ અદભૂત પરિણામ જોવા મળશે.
આશા છે કે મારી આ પોસ્ટ આપ સૌને ખુબ ઉપયોગી થાય.
LINK ⇩⇩
download-click here

std 1 to 8 શિક્ષક આવ્રુતિ

વ્હાલા શિક્ષક મિત્રો
શિક્ષક આવ્રુતિ મા ખુબ જ કાળજીપુર્વક બાળકો માટેની અધ્યયન પધ્ધતિઓ આપવામા આવેલ છે. જેનો ઉપયોગ કરી આપ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકશો

ધોરણ 1 થી 8 ની તમામ વિષયની શિક્ષક આવ્રુતિ આપ ડાઉનલોડ કરવા માટે આપેલ પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરી તેની લિંક પર ક્લિક કરશો.
LINK ⇩⇩

NOVEMBER ૨૦૧૭ નુ વંદે ગુજરાતનુ ટાઈમ ટેબલ