શારીરિક શિક્ષણ પુસ્તિકા
મિત્રો , મોબાઈલ યુગ, ટેલિવિઝન
યુગ અને સાક્ષરી વિષયોના મહત્વના કારણે શારીરિક અને તંદુરસ્તી બાબતે આપણે બેધ્યાન બની
રહ્યા છીએ. અહી પ્રાથમિક શાળામા ઉપયોગી શરીરિક શિક્ષણનું પુસ્તક આપવામા આવ્યુ છે.
જેને ડાઉનલોડ કરી ફક્ત વાંચન માટે નહી પરંતુ પ્રેક્ટીકલ હેતુ માટે તેનો ઉપયોગ કરી બાળકોની
તંદુરસ્તીમાં વધારો કરશો .
આની એક પ્રિંટ કરી શાળા કક્ષાએ હાથવગી રાખી શકાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો