NMMS ONLINE કોર્ષ

 શું તમે NMMS પરીક્ષા આપનાર ધોરણ 8 ના વિધ્યાર્થી છો?

જો જવાબ હા છે તો આજથી જ 35 દિવસનો ONLINE કોર્ષ કરો.

35 દિવસનો કોર્ષ શરૂ કરતા પહેલા જરૂરી સૂચના વાંચી લેવી.

click here to start 

સુચનો: (1) આ વિડીયો  છેલ્લી  કોલમમા આપેલ તારીખ પ્રમાણે જોશો તો વધુ સારુ પરિણામ પ્રાપ્ત થશે.

(2)         એક સમયે એક વિડીયો સંપુર્ણ જોઈ લેવો . એક જ વિડીયોને ટુક્ડે ટુક્ડે કરીને જોવુ અથવા અધુરો         જોવો નહિ.

(3) દરેક ભાગના વિડીયો તેમજ દરેક પ્રશ્નો એક્બીજાથી અલગ હોઈ પ્રત્યેક વિડીયો જોવો જરુરી છે.

(4)વિડીયો જોવાનો પ્રથમ રાઉંડ પુરો થયા પછી પુનરાવર્તન સ્વરુપે આપ બીજો અને ત્રીજા રાઉન્ડમા વિડીયો જોઈ શકો છો તેમા દિવસ કે સમયનુ કોઈ બંધન નથી.

        (5કોઈપણ વિડીયો જોઈ લીધા પછી નોટબૂકમા તેનુ અનુકાર્ય કરવુ ખુબ જરુરી છે.

(6) આપ વિડીયો જોયા બાદ તેની બાજુમા PDF ફાઈલની લિંક આપેલ છે. તે ઑપન કરી પ્રેકટીસ કરવાની રહેશે.

(7) આ વિડીયોની ચેનલ પર આપને સતત નવા અપડેટ મળતા રહેશે. માટે અહિ ક્લિક કરી ચેનલને subscribe કરશો.


3 ટિપ્પણીઓ: