JANUARY 2018 નુ વંદે ગુજરાતનુ ટાઈમ ટેબલ

JANUARY 2018 નુ વંદે ગુજરાતનુ ટાઈમ ટેબલ
મિત્રો
વંદે ગુજરાત ચેનલ પર ખુબ જ રસપ્રદ રીતે વિવિધ એકમો નુ શિક્ષણકાર્ય કરવામા આવે છે. અહિ આપણે માત્ર બાળકોને આ સુવિધા પુરી પાડવાની છે. અને તેના થકી આપનો કાર્યભાર તો ઓછો થશે જ .
સાથે સાથે બાળકોમા પણ અદભૂત પરિણામ જોવા મળશે.
આશા છે કે મારી આ પોસ્ટ આપ સૌને ખુબ ઉપયોગી થાય.
LINK ⇩⇩

શારીરિક શિક્ષણ પુસ્તિકા

શારીરિક શિક્ષણ પુસ્તિકા

       મિત્રો , મોબાઈલ યુગ, ટેલિવિઝન યુગ અને સાક્ષરી વિષયોના મહત્વના કારણે શારીરિક અને તંદુરસ્તી બાબતે આપણે બેધ્યાન બની રહ્યા છીએ. અહી પ્રાથમિક શાળામા ઉપયોગી શરીરિક શિક્ષણનું પુસ્તક આપવામા આવ્યુ છે. જેને ડાઉનલોડ કરી ફક્ત વાંચન માટે નહી પરંતુ પ્રેક્ટીકલ હેતુ માટે તેનો ઉપયોગ કરી બાળકોની તંદુરસ્તીમાં વધારો કરશો .
આની એક પ્રિંટ કરી શાળા કક્ષાએ હાથવગી રાખી શકાય.